X Close
X
9925128845

‘નચ બલિયે ૯’નું વિજેતાનું લીસ્ટ થયું લીક, આ કપલ બનશે વિજેતા…..


dc-Cover-ec9dfrkv5qogvotn26uhuo1c60-20190727154237

ટેલીવિઝનનો ફેમસ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે ૯’ની આ વખતે ઘનિ૯ બધી ચર્ચાઓ થઇ છે. આ શો બસ હવે થોડા સમયમાં પૂરો થઇ જશે. ત્યારે એક મીડિયા રીપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે, ‘નચ બલિયે ૯’નું વિજેતાનું લીસ્ટ લીક થઇ ગયું છે. ત્યારે એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે, આ શોના વિનર પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી બનશે. જો પ્રિન્સ નરુલા ‘નચ બલિયે ૯’ જીતશે તો આ તેનો ચોથો રિયાલિટી શો હશે. આ પહેલાં પ્રિન્સ ‘રોડિઝ 12’ તથા ‘સ્પ્લિટ્સવિલા 8’ તથા ‘બિગ બોસ 9’માં વિનર રહ્યો હતો. પ્રિન્સ નરુલા તથા યુવિકા ચૌધરી ટીવીના સૌથી જાણીતા કપલ છે, બંનેએ શોમાં શરૂઆતથી જ શાનદાર પર્ફોર્મન્સ આપીને ચાહકો તથા જજીસને ઈમ્પ્રેસ કર્યાં હતાં.

(AAJKAAL)
Aajkaal