ભારતની રાજધાની દિલ્હી વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોમાંની એક ગણવામાં આવી રહી છે. આજ રીતે પાકિસ્તાન અને ચીનના પણ કેટલાક શહેરો વિશ્વના પ્રદૂષિત શહેરોની યાદીમાં ટોચના સ્થાનમાં આવે છે. આખા વિશ્વમાં જળવાયું અને હવાવાયુ વધુ જાય છે. એક અભ્યાસ મુજબ જાણવા મળ્યું છે કે વધારે પડતા પ્રદુષણને લીધે માનવી મોતના મુખમાં પણ જઈ શકે છે જેના લીધે હવે ગામડાના લોકો પણ શહેરમાં કામ ધંધા માટે કે ફરવા આવતા પહેલા ૧૦૦ વખત વિચાર કરે છે.
પ્રદુષિત હવા અને પાણીને લીધે લોકોને અનેક ગંભીર બીમારીઓ અને સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
(AAJKAAL)