લેર ગામની સીમમાં આવેલ વરસાદી પાણીના ખાડામાં પડી જતા ૧૬ વર્ષે કિશોરનું ગંભીર હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું બીજા બનાવમાં મુન્દ્રા તાલુકાના પત્રી મા યુવતીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો
પથ્થર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે લેર ગામની સીમમાં આવેલ વરસાદી પાણીના ખાડામાં અલ્તાફ જુમા શેખ ઉમર વર્ષ ૧૬ રહે કુકમા તાલુકો ભુજ પડી જતા ગંભીર હાલતમાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું ભોગ બનનાર યુવાન તેના ભાઈબંધો સાથે લેર ગામની સીમમાં ફરવા ગયો હતો ત્યારે આ બનાવ બન્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે