X Close
X
9925128845

રાજકોટમાં મેઘાડંબરઃ વહેલી સવારથી થોડા થોડા સમયના અંતરે ઝાપટાં


rainfall-gujara

રાજકોટમાં મેઘાડંબર છવાયો છે અને સવારે સૂર્યનારાયણના દર્શન થયા નથી. આકાશમાં કાળાડિબાંગ વાદળો જોવા મળી રહ્યા છે અને ગમે ત્યારે વરસાદ તૂટી પડે તેવો માહોલ છે. આજે સવારે 3-45 વાગ્યાથી છૂટક-છૂટક ઝાપટાંઆે પડી રહ્યા છે. સવારે 10 વાગ્યે પણ જોરદાર ઝાપટું પડયું હતું. ઝાપટાંના કારણે રસ્તાઆે ભીના થયા છે અને ગરમીનું જોર ઘટી ગયું છે.

(AAJKAAL)
Aajkaal