મોરબીના યુવાનોએ શહીદ પરિવારોને હાથો-હાથ સહાય અર્પણ કરીઃ યુવાનો ખાસ રાજસ્થાન ગયા
મોરબીના યુવાનોએ શહીદો માટે જાતે ફાળો એકત્ર કર્યા બાદ આ ફાળો તેમના પરિવારજનોને હાથો હાથ અર્પણ કર્યો હતો.આ યુવાનોએ કારમાં યાત્રા પર નીકળીને શહીદોના પરીવારની રુબરુ મુલાકાત લઈને તેને સહાય અર્પણ કરવાની સાથે સાથે સાંત્વના પણ પાઠવી હતી. અણદિઠેલ ભોમ પર યૌવન માંડે આંખ. રાષ્ટ્રીયશાયર ઝવેરચંદ મેઘાણીના આ શબ્દોને સાર્થક કરવા મોરબીના યુવાનો કમલેશભાઈ મોરડીયા, … Continue reading મોરબીના યુવાનોએ શહીદ પરિવારોને હાથો-હાથ સહાય અર્પણ કરીઃ યુવાનો ખાસ રાજસ્થાન ગયા (AAJKAAL)