મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવતા પોરબંદર ભાજપે ફટાકડા ફોડયા
મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવતા પોરબંદર ભાજપે ફટાકડા ફોડીને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવ્યો છે તે અનુસંધાને પોરબંદર ભાજપ દ્વારા ફટાકડા ફોડી અને એ નિર્ણયને વધાવવામાં આવ્યો હતો. શહેરના જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ફટાકડા ફોડવામાં આવ્યા હતા. જીલ્લા ભાજપ પ્રમુખ વિક્રમભાઇ આેડેદરાના માર્ગદર્શન નીચે આ આયોજન … Continue reading મસુદ અઝહરને આતંકી જાહેર કરવામાં આવતા પોરબંદર ભાજપે ફટાકડા ફોડયા (AAJKAAL)