કચ્છનો બન્ની વિસ્તાર પશુપાલન વ્યવસાય માટે જાણીતો છે, દુષ્કાળની કપરી પરિસ્થિતિને પગલે ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં રહેતાં લોકોની હાલત વધુ કફોડી જાવા મળી રહી છે. તેમાય બન્ની વિસ્તારના ઊડઈ ગામમાં પાણીની ભારે વિકટ પરિસ્થિતિ હોય લોકોને પાણી માટે રીતસરના વલખા મારવા પડી રહ્યાનાં ચોંકાવનારા અહેવાલો સાંપડી રહ્યાં છે. મળતી વધુ માહિતી મુજબ બન્ની વિસ્તાર પશુપાલન … Continue reading બન્નીનાં ઉડઇ ગામનાં રહેવાસીઓનાં પાણી માટે વલખા (AAJKAAL)