ટેલિકોમ સચિવ અરૂણા સુંદરરાજને સોમવારે જણાવ્યું હતું કે, ટાટા જૂથની એરલાઇન વિસ્તારા અને સ્પાઇસજેટ ઇન-ફલાઇટ કનેિક્ટવિટિ સવિર્સિસ આેફર કરવા રસ દશાર્વ્યો છે. તેમણે કહ્યું હતું કે, સ્થાનિક એરલાઇન્સમાં માત્ર સ્પાઇસજેટ અને વિસ્તારા ઇન-ફલાઇટ કનેિક્ટવિટિ સવિર્સિસ આેફર કરવા માગે છે. જોકે, વૈશ્વિક એરલાઇન્સ નવી સવિર્સ આપવાની બાબતમાં વધુ સક્રિય છે. કારણ કે, તેમના વિમાનમાં પેસેન્જર્સને ઇન્ટરનેટ … Continue reading ફલાઇટમાં મોબાઇલ સેવાઃ વિસ્તારા, સ્પાઇસજેટને રસ (AAJKAAL)