X Close
X
9925128845

પોરબંદરના ચુનાભઠ્ઠા થી સુભાષનગર તરફ જતાં રસ્તાનું સમારકામ કરવા સુચના


Road

પોરબંદરના ચુનાભઠ્ઠા થી સુભાષનગર તરફ જતાં રસ્તાનું સમારકામ કરવા પાલિકા પ્રમુખ દ્વારા સુચના અપાઇ છે.
પોરબંદર નગરપાલિકા પ્રમુખ અશોકભાઇ ભાદ્રેચાએ બંદર અધિકારીને પત્ર પાઠવી જણાવ્éું છે કે, હાલમાં માછીમારીની આેફ સીઝન પુર્ણ થઇ ગયેલ છે જે બાદ પોરબંદરના માછીમારની સીઝન ચાલુ થયેલ છે જેમાં રોડ ઉપર ખુબ જ મોટા પ્રમાણમાઃ મોટા મોટા ગામડાઆે પડી ગયેલ જેથી ત્યાંથી પસાર થતા વાહનો તેમજ માછીમાર ભાઇઆે તેમજ સપ્લાય કરતા વેપારીઆેને આ રસ્તાઆે ઉપરથી વાહન લઇને જવાનું ખુબ જ મુશ્કેલ થઇ ગયેલ જેને કારણે વાહનોમાં પણ ખુબ જ નુકશાન થવા જાય છે તથા તેમને કારણે ઘણો કિંમતી સમય વેડફાઇ જાય છે. લકડીબંદર વિસ્તારમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ પોરબંદર દ્વારા લગતા ધંધાથ}આેને ભાડા પટેથી જમીન ફાળવવામાં આવેલ છે. જેનું ભાઠડુ પણ લગતા ધંધાથ}આે દ્વારા નિયમિત પણે ચુકવી આપવામાં આવે છે પરંતુ આપની કચેરી દ્વારા જે સુવિદ્યા સમય મર્યાદામાં મળવી જોઇએ તે સમયસર મળતી ન હોય જેથી ચુનાના ભઠ્ઠાથી લકડીબંદર વિસ્તારનો રોડ તાત્કાલીક અસરથી રીપેરીગ/મરામત/નવો રસતો બનાવી આપવા લગતા ધંધાથ}આે તરફથી અમોને મળેલ મૌખિક તેમજ ટેલીફોનીક ફરિયાદનો તાત્કાલીક નિકાલ થાય તેવું આયોજન કરવા રજુઆત છે.

(AAJKAAL)
Aajkaal