X Close
X
9925128845

ન્યૂઝીલેન્ડના પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર, શર્મા, શમીની ટીમમાં વાપસી


rohit-sharma

મુંબઈ, 13

આગામી ટી-2 સીરીઝ માટે ન્યૂઝીલેન્ડના પ્રવાસે ભારતીય ટીમ જનાર છે ત્યારે બીસીસીઆઈ દ્વારા ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે આ ટીમમાં રોહિત શર્મા અને ઝડપી બોલર મો. શમીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ટી-20 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, શિખર ધવન, શ્રેયસ અય્યર, મનીષ પાંડે, રિષભ પંત, શિવમ દુબે, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, મો. શમી, નવદીપ સૈની, રવિન્દ્ર જાડેજા અને શાર્દૂલ ઠાકુર

(AAJKAAL)
Aajkaal