ગોંડલના ભવનાથનગર સોસાયટીમાં રહેતી અને મૂળ તાલુકાના શિવરાજગઢ ગામના વતની દેવાંગી પ્રકાશભાઈ ધોળકીયા દ્વારા તાજેતરમાં સુરત વણીકવાડી વાડીલાલ દરવાજા ખાતે નિરંકાર એકઝીબીશન દ્વારા આયોજિત ઓલ ગુજરાત કોમ્પિટિશન માં નોમિનેશન કરવામાં આવ્યું હતું. આ બ્યુટી પાર્લર ની કોમ્પિટિશનમાં દેવાંગી ધોળકીયા દ્વારા એક યુવતીને દુલ્હન તૈયાર કરવામાં આવી હોય જેને જજ સહિત સર્વે નું મન મોહી લેતા … Continue reading ગોંડલની યુવતીએ સુરતમાં ‘ગ્લેમ બીસ એવોર્ડ’ શિલ્પા શેટ્ટીના હાથે મેળવ્યો (AAJKAAL)