X Close
X
9925128845

ગાેંડલના ભગવતપરામાં માનસિક અિસ્થર યુવતી સાથે દુષ્કર્મ


Dushkarm-67DFT74

ગાેંડલના ભગવતપરામાં રહેતી માનસિક અિસ્થર યુવતીને ઘંટી ચલાવતાં કોળી શખસે દરણું લેવા આવેલી યુવતીને હવસનો શિકાર બનાવી દુષ્કર્મ ગુજારતાં પોલીસ ફરિયાદ નાેંધાઈ છે.


આ બનાવ અંગે ભોગ બનનાર 37 વર્ષિય યુવતીની માતાએ ગાેંડલ સિટી પોલીસ મથકમાં બાપા સીતારામ ચોક, ભગવતપરા શેરી નં.9માં અનાજ દળવાની ઘંટી ધરાવતાં શૈલેષ કોળી સામે ફરિયાદ નાેંધાવી છે. મહિલાની 37 વર્ષની માનસિક અિસ્થર પુત્રી દરણું લેવા ગઈ ત્યારે પોતાની અનાજ દળવાની ઘંટીની અંદર બોલાવી કોળી શખસે યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો. પોલીસે આ અંગે ગુનો નાેંધી વધુ તપાસ હાથ ધરી છે.

()
Aajkaal