X Close
X
9925128845

ખંભાળા ડેમથી પોરબંદર આવતી પાણીની પાઈપલાઈનમાંથી ખેડૂતો દ્વારા પાણીની ચોરી!


22_1529182421
એકબાજુ પોરબંદર પંથકમાં અપૂરતો વરસાદ પડéાે હોવાથી પીવાના પાણીની તીવ્ર તંગી છે તો બીજી બાજુ ખંભાળા ડેમમાંથી પોરબંદર આવતી પાણીની પાઈપલાઈનમાંથી અમુક ખેડૂતો પાણીચોરી કરી રહ્યા હોવાનું રાણાવાવ નગરપાલિકાના પ્રમુખના ધ્યાને આવતા પોલીસ ફરિયાદની ચેતવણી આપવામાં આવી છે. રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ આેસમાણભાઈ નાઈએ આપેલી માહિતી પ્રમાણે ખંભાળા ડેમથી રાણાવાવ અને પોરબંદર તરફ આવતી પાણીની પાઈપલાઈનમાંથી … Continue reading ખંભાળા ડેમથી પોરબંદર આવતી પાણીની પાઈપલાઈનમાંથી ખેડૂતો દ્વારા પાણીની ચોરી! (AAJKAAL)
Aajkaal