રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 18માં બાલાજી પાર્ક-2માં પાણી આપવાની માગણી સાથે આજે મહાપાલિકામાં લત્તાવાસીઆેનું ટોળું ધસી આવ્યું હતું.
આજે બપોરે ટોળું આવ્યું તે વેળા મહાનગરપાલિકાના અધિકારીઆે અને પદાધિકારીઆે મુખ્યમંત્રીના કાર્યક્રમોમાં વ્યસ્ત હોય લતાવાસીઆેએ વિપક્ષી નેતાને પાણી પ્રñે રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે.
લતાવાસીઆેએ જણાવ્યું હતું કે, પીવાના પાણીની પાઈપ લાઈન ન નખાય અને નળ કનેકશન ન આવે ત્યાં સુધી ટેન્કરથી પાણી પુરૂ પડાય તેવી માંગણી વ્યકત કરી છે.