આઇપીએલની મેચોમાં ભારતીય ખેલાડીઆેની પત્નીઆે અને તેમની પુત્રીઆેની હાજરી થોડા દિવસથી ખૂબ જોવા મળી રહી છે. મંગળવારે દિલ્હીમાં ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી પુત્રી ઝિવા (ડાબે) સાથે બેઠેલી જોવા મળી હતી. એ જ મેચમાં ચેન્નઈના સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા ચૌધરી પુત્રી ગ્રાસિયા સાથે આવી હતી (વચ્ચે). ચેન્નઈએ દિલ્હી સામેની એ મેચ જીતી લીધી … Continue reading આઇપીએલ-2019ની મમ્મીઆે અને દીકરીઆે (AAJKAAL)