X Close
X
9925128845

સૌરાષ્ટ્રમાં વાયુ સંકટ, 48 કલાક સુધી વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ધમરોળે તેવી શકયતા


Jangaon:

ગુજરાતમાં વાયુ વાવાઝોડાને લઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વાવાઝોડાનો ભય ફેલાયો છે ત્યારે આ વાવાઝોડું ગુજરાતમાં સવારેના સમયે દીવ, ઉના અને કોડિનારથી 165 કિમીની ઝડપે ત્રાટકશે તેવી શકયતાઓ સેવાઈ રહી છે, જે માંગરોળ, પોરબંદર અને દ્વારકા સહિતના વિસ્તારોમાં અસર કરીને 15મીએ વહેલી સવારે દ્વારકાથી વાવાઝોડું દરિયા તરફ પ્રયાણ કરશે, જ્યાં 16મીએ સાંજે સમુદ્રમાં આ વાવાઝોડું શમી જશે. આ વાવાઝોડાની કેટલાક વિસ્તારોમાં ગંભીર અસર પરિણમે તેમ છે,આમ આ વાવાઝોડું 48 કલાક સુધી ધમરોળશે તેવું હાલની પરિસ્થિતી પ્રમાણે જણાઈ રહ્યું છે.

Aajkaal