X Close
X
9925128845

સગર્ભા વંદાનું કરાયું સિઝેરિયન, વીડિયો થયો વાયરલ


Cockroach-surgery

નવી દિલ્હી, તા.30
 
વંદા ઘરમાં હોય તો લોકો તેને દૂર કરવા માટે અનેક પ્રયત્નો કરતા હોય છે. પરંતુ એક રશિયન વ્યક્તિએ તેના પાલતુ વંદાની ડિલિવરી ઓપરેશનથી કરાવી તેનો અને તેના બચ્ચાનો જીવ બચાવ્યો હોવાના સમાચાર ચર્ચામાં છે. રશિયન દેશ સાઇબિરીયાના ક્રાસ્નોયાર્સ્કના લિમ્પોપોમાં એક વ્યક્તિએ કોક્રોચ પાડ્યો હતો. આ કોક્રોચ બચ્ચાને જન્મ આપે તે પહેલા કેટલીક સમસ્યા થઈ અને તેના કૂકન બહાર આવી શકતા ન હતા. આ સ્થિતિમાં કોક્રોચ અસ્વસ્થ થવા લાગ્યું. જો કે તેના માલિકએ તેને ડોક્ટર પાસે લઈ જઈ તેનું સી-સેકશન કરાવી તેનો જીવ બચાવી લીધો હતો. આ ઓપરેશનનો વીડિયો વાયરલ થયો છે.

(AAJKAAL)
Aajkaal