X Close
X
9925128845

રાતિયા નજીક ક્રેઇન હડફેટે નવીબંદરના પ્રાૈઢ ઘાયલ


Jangaon:

પોરબંદર-માધવપુર હાઇવે ઉપર રાતિયા નજીક ક્રેઇન હડફેટે નવીબંદરના પ્રાૈઢ ઘાયલથતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે.
નવીબંદર રહેતા અને માછીમારના વ્યવસાય સાથે સંકળાયેલા ગોપાલભાઇ સવજીભાઇ સલેટ નામના પ્રાૈઢે એવી પોલીસ ફરિયાદ નાેંધાવી છે કે, તેઆે રાતિયા થી નવીબંદર ગામ તરફ જતાં રસ્તે નિકળ્યા ત્éારે વજન ઉપાડવાની હાઇડ્રાે ક્રેન લઇને આવી રહેલા અજાÎયા ડ્રાઇવરે બેફીકરાઇથી ક્રેઇન ચલાવીને ગોપાલના બાઇક સાથે અથડાવી પગમાં ફેકચર કર્યુહતું.

રીક્ષાચાલકની ધરપકડ
ખાગેશ્રી ગામે રહેતો હકા કાના સરવૈયા પીપળીયાના પાટીયા પાસે ફºલસ્પીડે રીક્ષા લઇ નિકળ્યો ત્યારે તેને પકડી લેવાયો હતો.
દારૂ મળ્યો
ખાપટ નાગદેવતા મંદિર પાસે રહેતા રાધાબેન મનસુખ વાઘેલા, જુના કુંભારવાડાના બાબુ ઉમર પઠાણ ને દારૂ સાથે પકડી લેવાયા છે જયારે રાણાવાવ હરીઆેમ સોસાયટીમાં રહેતો લીલા લાખા કેશવાલા ઘરે હાજર મળી આવ્યો ન હતો પરંતુ તેના ઘરમાંથી બાચકામાંથી દારૂ મળી આવ્éાે હતો.
બગવદરમાં ઘાતક હુમલો
બગવદરમાં ધંધાનું મનદુઃખ રાખીને યુવાનો ઉપર ઘાતક હુમલો થતાં પોલીસ ફરિયાદ નાેંધાઇ છે. બગવદર રામમંદિર પાસે રહેતા નિલેશ પ્રવિણભાઇ કાનાણી નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તેને અને દિપક કનુભાઇ સલાયાવાળાને અગાઉ ધંધાકીય બાબતનું મનદુઃખ હતું તેથી નિલેશની કેબીનબંધ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી દિપક કનુ તથા ભીખુ કાંતિલાલ થાનકીએ ગાળો દઇ, વિપુલને ધોકાવડે માર મારી ઇજા પહાેંચાડી હતી.

Aajkaal