X Close
X
9925128845

રાજકોટમાં રાવણનું દહન


Jangaon:

દર વર્ષની જિમ આ વખતે પણ રેસકોર્સના મેદાનમાં લોકોની ભારે ભીડ વચ્ચે રાવણના 60 ફૂટ ઉંચા પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.પ્રારંભમાં વિશ્વ હિન્દૂ પરિષદના આગેવાનોએ દશેરાનું મહત્વ સમજાવ્યું હતું અને પછી ફટાકડા ભરેલાં રાવણના પૂતળાને આગના હવાલે કરવામાં આવ્યું હતું.જેમ ફટાકડા ફૂટતા હતા તેમ તેમ લોકોની ચિચિયારી પણ વધતી જતી હતી. (તસવીર : દર્શન ભટ્ટી )

Aajkaal