X Close
X
9925128845

મહાપાલિકામાં કોરમના અભાવે ત્રણ-ત્રણ વાર સ્માર્ટ સિટી પ્રાેજેક્ટની બેઠક મુલતવી


Jangaon:

રાજકોટ મહાપાલિકામાં યોજાતી સ્માર્ટ સિટી પ્રાેજેક્ટની બેઠક ત્રણ-ત્રણ વખત મુલતવી રહેતાં આòર્ય સજાર્યું છે. જો કે કોરમના અભાવે બેઠક મુલતવી રહ્યાનું જાહેર કરાયું છે પરંતુ બેઠક મુલતવી રહેવા પાછળ અન્ય કોઈ કારણ તો જવાબદાર નથી ને ં તે અંગેની ચર્ચાએ મહાપાલિકાના વતુર્ળોમાં જોર પકડયું છે. વધુમાં મહાપાલિકાના સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, ગઈકાલે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઆે ગાંધીનગર હોય તેમની અનઉપિસ્થતિમાં બેઠક મળી શકી ન હતી. સૌપ્રથમ ગત સાંજે બેઠક યોજવા માટે એજન્ડા પ્રસિÙ કરાયો હતો. ગત સાંજે બેઠક મુલતવી રહ્યા બાદ આજે સવારે બેઠક યોજવાનો એજન્ડા જાહેર કરાયો હતો પરંતુ આજે મેયર મોરબી અને દ્વારકાના પ્રવાસે નીકળી જતાં તેમજ અન્ય અમુક સભ્યો પણ ઉપિસ્થત ન રહેતાં વધુ એક વખત બેઠક મુલતવી રહી હતી.

Aajkaal