X Close
X
9925128845

પોરબંદરમાં વિદ્યાર્થી ની રીસીપ્ટ ખોવાઇ ગઇ છતાં પરીક્ષામાં બેસવા દેવાયો


board-exams
પોરબંદરમાં નવયુગ વિદ્યાલયમાં ધો.10માં અભ્યાસ કરનાર સાહીલ ફારૂકભાઇ જુણેજાને બોર્ડની પરીક્ષાની રસીદ ખોવાઇ ગઇ હતી અને ઝેરોક્ષ નહી હોવા છતાં તેને પરીક્ષા આપવામાં આચાર્ય મદદરૂપ બનતા તે પરીક્ષા આપી શકયો હતો.ધો. 10નો વિદ્યાથ} સાહીલ ફારૂકભાઇ જુણેજાને પરીક્ષાનું કેન્દ્ર બાલુબા કન્યા વિદ્યાલય ખાતે હતું અને પરીક્ષાના સમયે તેને રસીદ વગર પ્રવેશવા દેવાયો નહી જેથી સ્થળ સંચાલક … Continue reading પોરબંદરમાં વિદ્યાર્થી ની રીસીપ્ટ ખોવાઇ ગઇ છતાં પરીક્ષામાં બેસવા દેવાયો (AAJKAAL)
Aajkaal