X Close
X
9925128845

પોરબંદરના મીંયાણી નજીક ટ્રક ડ્રાઇવર ઉપર હત્પમલો કરી હત્યાની ધમકી


Jangaon:

પોરબંદરના મીંયાણી નજીક ટ્રક ડ્રાઇવર ઉપર હત્પમલો કરી હત્યાની ધમકી અપાયાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મીંયાણી ગામે બસસ્ટેશન પાસે રહેતા જેઠાભાઇ રામભાઇ પરમાર નામના અનુસુચિત જાતિના આધેડે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તે અને મીંયાણીનો રામ નાથા રબારી ટ્રકના ધંધાર્થી છે, જેઠાભાઇ નો ટ્રક તેનો પુત્ર લઇને નિકળ્યો હતો અને હર્ષદના પુલ પાસે ખાડીમાંથી પસાર કરાવતો હતો તે વખતે રામો ત્યાં હાજર હતો અને તેણે જેઠાને ‘ટ્રક કેમ ખાડીના રસ્તેથી નિકળે છે? તમારે ધંધો કરી કમાઇ લેવાનું છે, અમારે કમાવવાનું નથી, તમારો ઉપાડો વધી ગયો છે’ કહીને ગાળો દઇ, થાપાટ અને ઢીકાવડે માર મારી, લાકડીવડે ઇજા પહોંચાડી, જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી અઠવાડિયામાં જાનથી મારી નાખવો છે તેવી ધમકી આપી હતી

Aajkaal