X Close
X
9925128845

પતિએ ગેરકાયદે તલ્લાક આપી દીધાની પત્નીની ફરિયાદ


Jangaon:

શહેરના શિશુવિહાર વિસ્તારમાં પિતાના ઘરે રહેતી પરિણીતાને તેણીના પતિએ ઘર બહાર બોલાવી તલ્લાક આપી દીધાની મહિલા પોલીસમાં ફરિયાદ નાેંધાવાઇ હતી.
શિશુવિહાર સર્કલ નજીકના યુસુફબાગમાં રહેતી રૂકસાનાબેન અબ્દુલ કરીમભાઇ ફºલવાળાએ તેણીનો પતિ સાદાબ, સાસુ સમીમબેન અને સસરા સલીમ નુરમહંમદ મકાતી વિરૂÙ એવી ફરિયાદ નાેંધાવી હતી કે, તેણીની શાદી ગઇ તા.1/2ના રોજ સાદાબ સાથે થઇ હતી. શાદી બાદ ઉપરોકત શખ્સોએ તેણીને દહેજ અંગે ત્રાસ આપી પહેરેલ કપડે હાંકી કાઢી ગઇ તા.10/5ના રોજ પતિ સાદાબે તેણીને પિતા ઘરેથી બહાર બોલાવી તલ્લાક, તલ્લાક, તલ્લાક બોલી, મૌખિક તલ્લાક આપી ગઇ તા.25/6ના રોજ લેખિતમાં તલ્લાક આપી ગુનો કર્યો હતો.
રૂકસાનાબેને નાેંધાવેલી ફરિયાદના આધારે મહિલા પોલીસે આેડીનેશન 2018 (લગ્ન પર અધિકારોનું રક્ષણ) સેકશન 4/3 અને દહેજધારા હેઠળ ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

Aajkaal