X Close
X
9925128845

નવા ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવા તૈયાર


Jangaon:

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 73માં આઝાદી પવેૅ ગુજરાતના સાૈ નાિગરક ભાઈ બહેનાેને આહવાન કર્યું છે કે, નયા ભારતના પ્રધાનમંત્રી સંકલ્પમાં ગુજરાત લીડ લેશે. આ માટે તેમણે ગુજરાતીઆેના શક્તિ સામથ્ર્યથી શાનદાર જાનદાર ગુજરાત બનાવવાનાે કોલ આÃયો છે. મુખ્યમંત્રીે એક ાૈર સૂર્ય ઉગાના હૈ, અંબર સે ?ચા જાના હૈ, નયા ભારત બનાના હૈનાે મંત્ર આપતા સાૈને દેશ માટે જીવી જાણવા, કણ-કણ-કણ ક્ષણ-ક્ષણ રા»ટ્ર ઉત્થાન માટે સમ##352;પત કરવા પ્રેરણા આપી છે. આઝાદી પર્વની આપ સાૈને ખુબ ખૂબ શુભકામનાઆે. દેશ 73મું સ્વાતંºય પર્વની ઉજવણી ઉજવી રહ્યાાે છે એ સ્વાતંત્રતા આઝાદીના મૂળીયા જેમણે િંસચ્યા છે એવા આઝાદીના તમામ લડવૈયાઆે, ક્રાંતિકારીઆે અનેક નામી-અનામી એવા સાૈ કોઈને સમાજના દિવસે પૂણ્ય સ્મરણ કરીને આપણે એમેને વંદન કરીએ છીએ. વષોૅના વષોૅ અવિરત સંઘર્ષ બિ્રટીશરોની લાઠીઆે ખાઈ ખાઈને, ગાેળીઆે ઝીલી ઝીલીને અનેક વિરલાઆેએ ફાંસીના તખ્તા ઉપર ચઢીને આ મહામૂલી આઝાદી અપાવી છે.

ખુદીરામ બાેઝ, ભગતિંસહ સુખદેવ, રાજગુરુ, વીર સાવરકર, મહાત્મા ગાંધી, સરકાર વલ્લભભાઈ પટેલ, લોકમાન્ય તિલક આવા અનેક લોકોએ દેશનું નેતૃત્વ કરીને સુભાષચંદ્ર બાેઝ જેવા લોકોએ આઝાદ હિંદ ફોજ ઉભી કરીને બિ્રટીશરો સામે લડતા લડતા આપણને મહામૂલી આઝાદી અપાવી છે. દેશ માટે મરી ફીટનારા, જાન કુરબાન કરનારા, સાૈ કોઈને આ નમન કરવાનાે અવસર છે. સાત દાયકાઆેથી આઝાદીની આબાેહવામાં આપણે જીવી રહ્યાા છે. આપણને સ્વરાજ્ય મળ્યું 1947માં પરંતુ ભારતના નક્શાનાે નવા રા»ટ્ર તરીકે ઉદય થયો અને ગુજરાતની ધરતીના બે મહાન પુત્રો મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે આ લડતનું નેતૃત્વ કરીને આઝદી અપાવી. દેશના પ્રથમ ગૃહમંત્રી એવા સરદાર સાહેબે દેશના રાજવાડાઆેનું વિલીનકરણ કરીને નવાબને ભગાડીને, નિઝામને દબાવીને એક રા»ટ્ર બનાવવાને ભગીરથ પુરુષાર્થ પાર પાડâાે છે પરંતુ કાશ્મીરમાં 370ની કલમ 35એના કારણે જાણે કાશ્મીર ભારતથી અલગ હોય એવું કમનસીબે સ્ટેટસ બન્યું. કાશ્મીરના અલગ દરજ્જાએ આપણા દેશમાં અલગતાવાદ ઉભો કયોૅ. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખજીૅએ પાેતાના જીવની બાજી લગાડીને શહાદત વહોરીને કાશ્મીર માટે લડાઈ. નહીં ચલેગા નહીં ચલેગા એક રા»ટ્ર મેં દો નિશાન દો વિધાન દો પ્રધાન. કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ બનાવવા શ્યામાપ્રસાદ મુખજીૅએ પાેતાનું બલિદાન આÃયું. કાશ્મીરી ઘાટીમાં વષોૅ સુધી સાત દાયકા સુધી અલગતાવાદીઆે આતંકવાદને વધારતા ગયા. 41 હજારથી વધુ નિદોૅષ લોકો આતંકનાે ભોગ બન્યા, જાન ગુમાવ્યા, કાશ્મીર સાત દાયકાથી વિકાસથી વંચિત રહ્યું. ભારતનું સ્વગૅ કાશ્મીર એ નર્ક બન્યું એટલે જ એમ કહીએ છીએ કે દેશને સ્વરાજ્ય મળ્યું પરંતુ કાશ્મીરની સમસ્યાઆેમાં એ સપનું અઘુરુ દેખાયું. સ્વરાજનું સપનું 15 આેગસ્ટ, 1947માં બે સપૂત ગુજરાતના ગાંધીજી અને સરદાર સાહેબે સાકાર કર્યું એ જ રીતે ગુજરાતના બે નરબંકાઆે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે 72 વર્ષ પછી 5મી આેગસ્ટ 2019એ પૂર્ણ સ્વરાજ માટે કાશ્મીરમાં આપણે એમ કહીએ કે કાશ્મીરનાે મુગટ મણી ભારતના માતાના લલાટ ઉપર એને પૂર્ણકાલીનરૂપે શોભાવ્યો. 370ની કલમ હટાવી 35એ કમલ દૂર કરી અને સેવાસાે કરોડ ભારતીયો માટે ખરા અર્થમાં આઝાદી પર્વ એક ઐતિહાસિક પર્વ બની રહ્યું છે. આઝાદી પહેલા ડાઈ ફોર દ નેશન અને હવે લીવ ફોર દ નેશન. દેશમાં પાેલીટીકલ ડેવલપમેન્ટનાે નવો યુગ વિકાસની રાજનીતિ પ્રસ્થાપિત કરી છે. માત્ર સરકાર ચલાવવી નહીં, સત્તામાં ટકી રહેવું એવા સિમીત ઉદ્દેશ્યથી નહીં પરંતુ સરકાર એ લોકો માટે, સારી રીતે લોકોના સપનાઆેને સાકાર કરતી સરકાર આગળ વધારવી. સરકાર લોકો માટે, લોકો વડે, લોકો થતી, લોકોના સપનાઆેને સિદ્ધ કરે અને એટલે જ એમ લોકોએ ગુજરાતમાં પારદ##352;શતા, સંવેદનશીલતા, નિણાૅયકતા, પ્રગતિશીલતાના ચાર સ્તંભો ઉપર લોકકલ્યાણાનાે ધ્યેય નક્કી કરીને આપણે આગળ વધી રહ્યાા છે.

પ્રજાતંત્રમાં પ્રજા જ સવોૅપરી છે અને પ્રજાએ હંમેશા કટોકટીના કાળમાં પ્રજાએ એક મેચ્યોર મેન્ડેન્ટ આપ્યા છે. લોકશાહીની ગરિમાને વધારી છે. સામાન્યમાં સામાન્ય માનવી ગરીબ, વંચિત, પીડિત, શોષિત, ગામડુ, ખેડૂત, યુવા, મહિલા આ બધાને લાગે કે સરકાર પાેતીકી છે.

Aajkaal