X Close
X
9925128845

ચોપાટી પર હાથી લસરપટ્ટી નજીકથી અજાણ્યા વૃધ્ધની લાશ મળી


Jangaon:

ચોપાટી પર હાથી લસરપટ્ટી નજીકથી અજાÎયા વૃધ્ધની લાશ મળી હોવાથી પોસ્ટમોર્ટમ માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલે લાવવામાં આવી છે.
બનાવની વિગત એવી છે કે, પોરબંદરની ચોપાટી ઉપર હાથી ગ્રાઉન્ડ પાસે અજાÎયા સાઇઠેક વર્ષના વૃધ્ધની લાશ પડી હોવાનું લોકોના ધ્યાને આવતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃતદેહનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમ માટે પહાેંચાડયો છે અને તેની આેળખની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Aajkaal