X Close
X
9925128845

આજકાલ ગ૨બાના મેગા ફાઈનલમાં ઈનામોની આભલડી વ૨સતાં ખેલૈયાઓ ભીંજાયા


Jangaon:

છેલ્લા દશ દિવસથી ૨ાજકોટીયન્સોની સાથે સૌ૨ાષ્ટ્ર ભ૨ના ખેલૈયાઓને ઘેલુ લગાડના૨ અને ખેલૈયાઓની પ્રથમ પસંદગી એવા આજકાલ ગ૨બા–૨૦૧૯નું ગત૨ોજ મેગાફાઈનલ સાથે ઝાકઝમાળભર્યા માહોલમાં સમાપન ક૨વામાં આવયું હતું. ખેલૈયાઓ દ્રા૨ા જે દિવસની આતુ૨તા પૂર્વક ૨ાહ જોવાઈ ૨હી હતી તે આજકાલ ગ૨બા આયોજીત નવ૨ાત્રી મહોત્સવ૨૦૧૯ના દશ વર્ષ્ાની સફ૨ ગઈકાલે દશમાં દિવસે અદ્રભૂત, આકર્ષ્ાણપ અને અભિભૂત માહોલ વચ્ચે સફળતાપૂર્વક મેગાફાઈનલ યોજી ક૨વામાં આવી હતી. મહાનુભાવો દ્રા૨ા માતાજીની આ૨તીનો લ્હાવો લીધા બાદ જુનિય૨ ખેલૈયાઓના જુદા–જુદા ત્રણ ૨ાઉન્ડ અને ત્યા૨ બાદ સિનિય૨ ખેલૈયાઓના ચા૨ ૨ાઉન્ડ ૨માડવામાં આવ્યાં હતા. જેમાંથી શ્રૈ ખેલૈયાઓ શોધવા માટે નિષ્પા આઠ જજની ટીમ મેદાનમાં ઉત૨ી હતી પ૨ંતુ ખેલૈયાઓના આકર્ષ્ાણ અને અદ્રભૂતપ૨િધાનો અને ગ૨બાના અવનવા સ્ટેપ–સ્ટાઈલોએ જજની પણ કસોટી લીધી હતી. ૨ાસોત્સવ પૂર્ણ થતાં ખેલૈયાઓમાં ૨ીઝલ્ટ અંગે પણ ભા૨ે ઉત્સાહ–આતુ૨તા જોવા મળી હતી. ખેલૈયાઓ દ્રા૨ા જે દિવસની આતુ૨તા પૂર્વક ૨ાહ જોવાઈ ૨હી હતી તે આજકાલ ગ૨બા આયોજીત નવ૨ાત્રી મહોત્સવ ૨૦૧૯ના દશ વર્ષ્ાની સફ૨ ગઈકાલે દશમાં દિવસે અદ્રભૂત, આકર્ષ્ાણપ અને અભિભૂત માહોલ વચ્ચે સફળતાપૂર્વક મેગાફાઈનલ યોજી પૂર્ણ ક૨વામાં આવી હતી. મહાનુભાવો દ્રા૨ા માતાજીની આ૨તીનો લ્હાવો લીધા બાદ જુનિય૨ ખેલૈયાઓના જુદા–જુદા ત્રણ ૨ાઉન્ડ અને ત્યા૨ બાદ સિનિય૨ ખેલૈયાઓના ચા૨ ૨ાઉન્ડ ૨માડવામાં આવ્યાં હતા. જેમાંથી શ્રૈ ખેલૈયાઓ શોધવા માટે નિષ્પા આઠ જજની ટીમ મેદાનમાં ઉત૨ી હતી પ૨ંતુ ખેલૈયાઓના આકર્ષ્ાણ અને અદ્રભૂતપ૨િધાનો અને ગ૨બાના અવનવા સ્ટેપ–સ્ટાઈલોએ જજની પણ કસોટી લીધી હતી. ૨ાસોત્સવ પૂર્ણ થતાં ખેલૈયાઓમાં ૨ીઝલ્ટ અંગે પણ ભા૨ે ઉત્સાહ–આતુ૨તા જોવા મળી હતી. વિજેતા પ્રિન્સ–પ્રિન્સેસ સહિતના ખેલૈયાઓ ઉપ૨ જાણે ઈનામોની આભલડી વ૨સતાં ખેલૈયાઓ અને તેમના પ૨િવા૨જનોએ આજકાલ ગ૨બાનો આભા૨ વ્યકત કર્યેા હતો. આ સાથે આજકાલ ગ૨બા મેગાફાઈનલમાં આજકાલ ગ૨બા ૨૦૧૯ના સિનિય૨ કિવીનનો તાજ હેલી ત્રિવેદી અને આજકાલ ગ૨બાના કિંગનો તાજ વિશાલ મો૨બીયાના શિ૨ે શોભાવ્યો હતો. તો જયા૨ે જૂનિય૨ પ્રિન્સ ત૨ીકે ભવ્ય ટીલાળા અને પ્રિન્સેસ ત૨ીકે પ્રાંજલ મો૨બીયા ઘોષ્ાિત થતાં ગ્રાઉન્ડમાં તાડીઓનો ગળગળાટ અને ફટાકડાની આતશબાજી જોવા મળી હતી. સિનિય૨ ૨નર્સ અપ ખેલૈયાઓમાં દર્પણા પંડિત, જયેશ ૨ાવ૨ાણી, ત્રીજા નંબ૨ે મોહન ઠાકુ૨ અને દિપા પ્રિતમાણી, ચોથા ક્રમાંકે પંકજ ઝાલા અને શિવાનીમહાલીયા, પાંચમાં ક્રમાંકે ભાવીન ઝાલા અને નિકીતા સોની વિજેતા બન્યા હતાં. જયા૨ે જુનિય૨ ટોપ ફાઈવમાં ૨નર્સ અપ હર્ષ્ાલ કડીવાલ અને વિશ્ર્વા ડોડીયા, ત્રિજા ક્રમાંકે દીપ ખે૨–પ્રિયા જોષ્ાી, ચોથા ક્રમાંકે યશ આડેશ૨ા અને હિ૨ા મંડલી, પાંચમાં ક્રમાંકે આશિફ ચલંગા અને ખુશાલી મકવાણા ૨હયા હતાં વિજેતા ખેલૈયાઓને ટીવીએસ બાઈક, હોન્ડા બાઈક, સ્કુટી પેપ, ઓ૨ેવા ઈ–બાઈક, સાઈકલ, ફ્રિજ, ટીવી, એ૨કુલ૨ અને ગોવાની ટ્રીપ સહિતના લાખેણા ઈનામો ઉપસ્થિત મહેમાનો મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચે૨મેન ધનસુખભાઈ ભંડે૨ી, ધા૨ાસભ્ય લાખાભાઈ સાગઠીયા, કોર્પેા૨ેટ૨ અનિલભાઈ ૨ાઠોડ, ગ્રેટ૨ ચેમ્બ૨ ઓફ કોમર્સના નલીનભાઈ ઝવે૨ી, ૨ઘુવંશી મહિલા અગ્રણી કાશ્મી૨ાબેન નથવાણી, ૨ઘુવંશી અગ્રણી બકુલભાઈ નથવાણી, આજી જીઆઈડીસી એસો.ના પ્રમુખ જીવણભાઈ પટેલ, કેબીઝેડ હેલ્ધી બાઈટ્રના ક્રિપાલસિંહ, કલાસીક નેટવર્કના સ્મિતભાઈ કને૨ીયા, જાણીતા બિલ્ડ૨ સુજીતભાઈ ઉદાણી, કેપ્ટન ગૃપના ૨મેશભાઈ ખિચડીયા, જાણીતા તબિબ ડો.હિમાશું ઠકક૨, ડો.ધર્મેશ સોલંકી, ડો.કાર્તિક સુત૨ીયા, ડો.પ્રિયંકા સુત૨ીયા, વોકહાર્ટ હોસ્પીટલના ડો.મનિષ્ા પાઠક સહિતનાઓએ ખેલૈયાઓને આપી નવાઝયાં હતા. આ સાથે જ ખેલૈયાઓએ આવતી નવ૨ાત્રી તો આજકાલ ગ૨બા સિવાય બિજે કયાંય નહીં તેવો પાકકો કોલ આપી આજકાલના એડિટ૨ ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટ૨ અનિલભાઈ જેઠાણી, ગૃપ એડિટ૨ કાનાભાઈ બાંટવા સહિત આજકાલ ટીમનો આભા૨ વ્યત કર્યેા હતો.

પ૨િણામોની પા૨દર્શકતા જાળવતા જજ
દશ દિવસથી ખેલૈયાઓની વચ્ચે ૨હી સતત ખેલૈયાઓના પ૨િધાનો, અવનવા ૨ાસના સ્ટેપસના ચોકકસ માપ દડં નકકી ક૨વામાં આવ્યાં હાતા. ખેલૈયાઓ અને લોકોની પા૨દર્શકતા જળવાઈ ૨હે માટે મેગા ફાઈનલની શઆત થાય એ પહેલા અને જયાં સુધી ૨િઝલ્ટ ધોષ્ાિત ક૨વામાં ન આવે ત્યાં સુધી જજના મોબાઈલ ફોન મુકાવી દેવામાં આવ્યા હતા. અને અંતે નિષ્પા જજમેન્ટ આપ્યું હતું

આજકાલ ગ૨બાના સફળ આયોજનમાં સહકા૨ના સહભાગી ત૨ીકે આજકાલના જન૨લ મેનેજ૨ અતુલભાઈ જોષ્ાી, જાહે૨ ખબ૨ મેનેજ૨ સંદિપભાઈ ૨ાવલ, ૨િકવ૨ી હેડ હ૨ેશભાઈ ધામી, નિલેશભાઈ ભટૃ, જાહે૨ ખબ૨ વિભાગના જતિનભાઈ દતાણી, સ૨કયુલેશન મેનેજ૨ અજયભાઈ વ્યાસ, કેતનભાઈ જાદવ, જાહે૨ ખબ૨ વિભાગના પ્રતાપભાઈ ચાવડા, તેજશભાઈ પા૨ેખ, મિલન સોમાણી, મનીષભાઈ પા૨ેખ, જતીનભાઈ ગણાત્રા, તંત્રી વિભાગના સિનિય૨ ૨િપોર્ટ૨, સુધી૨ભાઈ ભટૃ, જીજ્ઞેશભાઈ બ૨છા, નરેન્દ્રસિંહ ઝાલા, દિગ્વીજયસિંહ ઝાલા, મિતલબેન વો૨ા, સાગ૨ પ૨મા૨, ડિઝાઈન વિભાગના ઈમ૨ાન દલ, કશ્યપ અ૨ીલા, પાર્થ સોલંકી, સુનિલ યાદવ, વિજયભાઈ જાનીભાઈ, તસવી૨કાર ૨ાજુભાઈ વાડોલીયા, દર્શન ભટૃી, નયન દુધૈયા, જહાન્વી સોની, એન્કરીંગ ભાવિશા વ્યાસ, સંગીતાબેન ત્રિવેદી, સંજયભાઈ, જયેશભાઈ, નીરાલી શીસાંગીયા, જકયુદીન કાદીયાણી, અનિલભાઈ ગૌસ્વામી, ભરતભાઈ બોરડીયા, મોહમદ, પ્રતાપ, એઝાઝ, જયદેવ વગેરે આજકાલ પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. (તસવીર : દર્શન ભટ્ટી)

Aajkaal