X Close
X
9925128845

આચાર્યએ શિક્ષિકાનું બાવડુ જાલી કરી છેડતી


Jangaon:

જેસર તાલુકાના માતલપર ગામની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યએ શિક્ષિકાની છેડતી કરી તેણીના મોબાઇલ તોડી નુકશાન કયા¯ની અને અન્ય ત્રણ શિક્ષિકાઆેએ માર માયા¯ની ફરિયાદ નાેંધાવાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
બગદાણા પોલીસ સુત્રોથી ઉપલબ્ધ વિગતો મુજબ જેસર તાલુકાના માતલપર ગામની સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી મહિલાએ શાળાની અન્ય શિક્ષિકાઆે વૈશાલીબેન, શીતલબેન અને qક્રષ્નાબેન તેમજ શાળાના આચાર્ય જીજ્ઞેશ પટેલ વિરૂÙ એવી ફરિયાદ નાેંધાવી હતી કે, ગઇ તા.31/8ના રોજ ઉપરોકત શિક્ષિકાઆે પોતાના વર્ગમાં તેણી ન હોય તે પ્રકારનો મોબાઇલમાં ફોટો પાડી આચાર્યને તેણી ગેરહાજર હોવાની રજુઆત કરી હતી. દરમ્યાનમાં ગઇ તા.4/9ના રોજ રીશેસના સમયે તેણીએ આ અંગે વૈશાલીબેન, શીતલબેન અને qક્રષ્નાબેન સાથે વાતચીત કરતા ત્રણેયે ઉશ્કેરાઇ જઇ તેણી પર હુમલો કરી ઢીકાપાટુનો માર મારી ઇજાઆે પહાેંચાડી હતી. જે દરમ્યાન હાજર રહેલા આચાર્ય જીજ્ઞેશ પટેલે તેણીનું બાવડુ જાલી છેડતી કરી તેણીનો મોબાઇલ તોડી નુકશાન કર્યુ હતુ. શિક્ષિકાએ નાેંધાવેલી ફરિયાદના આધારે બગદાણા પોલીસ મથકના એએસઆઇ એ.ટી.સંગાથે જીજ્ઞેશ પટેલ, વૈશાલબેન, શીતલબેન અને qક્રષ્નાબેન વિરૂÙ ગુનો નાેંધી તપાસ હાથ ધરી હતી.

Aajkaal