X Close
X
9925128845

આચારસંહિતા વચ્ચે રરમીએ મળશે મ્યુ.સાધારણ સભા


Jangaon:

લોકસભા ચૂંટણીના પરિણામના એક દિવસ પૂર્વે ભાવનગર મહાનગરપાલિકાની સાધારણ સભા મળશે. જો કે, આચારસંહિતા અમલી હોવાથી કોઇપણ જાતનો એજન્ડા રાખવામા આવ્યો નથી.
કોર્પેારેશનની કાર્યવાહીનું નિયમન કરતી જોગવાઇઓ અને સંચાલન કરવાના નિયમોની પુસ્તિકાનાં નિયમ ૧ મુજબ દરેક માસમાં એક સભા મળવી જોઇએે. આ જોગવાઇ અનુસંધાને આગામી તા.૨૨૫ને બુધવારે સાંજે ૪ કલાકે મેયરના અધ્યક્ષસ્થાને મ્યુ.સભા ગૃહ ખાતે સાધારણ સભા મળશે. આચારસંહિતા અમલી હોવાથી કોઇ એજન્ડા કે ઠરાવ રાખવામા આવ્યો નથી.

Aajkaal