X Close
X
9925128845

ચન્દ્રયાન-2ના લોિન્ચંગનું રિહર્સલ સફળઃ આવતીકાલે ઈતિહાસ રચાશે


Jangaon: ભારતીય અંતરીક્ષ એજન્સી ઇસરોએ ચન્દ્રયાન-2નું લોન્ચ રિહર્સલ પૂર્ણ કરી લીધું છે. ચન્દ્રયાન-2 ને 22 જુલાઇના રોજ બપોરે 2.43 કલાકે શ્રીહરિકોટાના સતીશ ધવન સ્...

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતની અંતિમક્રિયા: અનેક નેતાઆે હાજર


Jangaon: ગાંધી પરિવારના ઇમાનદાર નેતાઆેમાંથી એક શીલા દિક્ષિતે શનિવારે દુનિયાને અલવિદા કહ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, લોકસભા સ્પીકર આેમ બિરલા, દિલ્હીના મુખ્ય અ...

સુરત-સોનગઢમાં 3-3 ઇંચ: દક્ષિણ ગુજરાતમાં હળવો ભારે વરસાદ


Jangaon: અલનીનોની અસર સમાપ્ત થયા બાદ ફરીથી મોનસુન થયું છે. રાજ્યમાં ગઈકાલથી વરસાદનું ફરી આગમન થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 જિલ્લામાં વરસાદ નાેંધાયો છે...

અરુણાચલ પ્રદેશમાં આજે વહેલી સવારે ફરી 5.5ની તીવ્રતાનો ભૂકંપ, 14 કલાકમાં ભૂકંપનાં બે મોટા આંચકા


Jangaon: અરુણાચલ પ્રદેશનાં પૂવ}ય કામેંગ જિલ્લામાં આજે શનિવારે વહેલી સવારે 4 વાગ્યેને 24 મિનિટે ફરી 5.5 રીક્ટર સ્કેલની તિવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂક...

જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે સવારથી મતદાનઃ કયાંક લાંબી લાઈનો


Jangaon: જૂનાગઢમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનો જંગ જામ્યો છે. આજે વહેલી સવારે 8.00 વાગ્યાથી કોર્પોરેશનની 60 બેઠકો માટે મતદાન શરુ થયું છે. મતદાનને લઈને જૂ...

Latest News

More News
Aajkaal