X Close
X
9925128845

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારોઃ નલિયામાં 13.3 ડિગ્રી


62297660
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે લઘુત્તમ તાપમાનનો પારો 1થી 2 ડિગ્રી જેટલો નીચે ઉતરતાં ઠંડીના ચમકારાની અનુભૂતિ લોકોને થઈ રહી છે. આજે સમગ્ર રાજ્યમાં સૌથી નીચું તાપમાન નલિયામાં 13.3 ડિગ્રી નાેંધાયું છે. દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં રાજ્યમાં તમામ સ્થળોએ લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે સરકી ગયું છે. રાજકોટમાં 19, ભાવનગરમાં 17.9, પોરબંદરમાં 21.5, વેરાવળમાં 21.2, … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારોઃ નલિયામાં 13.3 ડિગ્રી (AAJKAAL)
Aajkaal