સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહીઃ ગિરનાર પર્વત ઉપર 5.2, નલિયામાં 8.6 ડિગ્રી
બે દિવસ ઠંડીનું જોર હળવું પડયા બાદ ફરી ઠંડીના પ્રમાણમાં વધારો થશે અને સૌરાષ્ટ્ર-કચ્છના અમુક વિસ્તારોમાં આવતીકાલે અને આજે કોલ્ડવેવની શકયતા હોવાનું હવામાન ખાતાની આગાહીમાં જણાવાયું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે ગિરનાર પર્વત ઉપર 5.2, નલિયામાં 8.6, કંડલામાં 10.6, અમરેલીમાં 8.8, મહુવામાં 10.1, વલસાડમાં 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન નાેંધાયું હતું. રાજકોટમાં આજે લઘુત્તમ તાપમાનનો … Continue reading સૌરાષ્ટ્ર-કચ્છમાં અમુક વિસ્તારોમાં કોલ્ડવેવની આગાહીઃ ગિરનાર પર્વત ઉપર 5.2, નલિયામાં 8.6 ડિગ્રી (AAJKAAL)