ભારતે એડિલેડ ટેસ્ટમાં આેસ્ટ્રેલિયાને હરાવી ઈતિહાસ રચી દીધો છે. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતીય ટીમે આેસ્ટ્રેલિયામાં શ્રેણીનો પ્રથમ ટેસ્ટ મેચ જીત્યો હોય. આેસ્ટ્રેલિયા સામે બીજી ઈનિંગમાં જીત માટે 323 રનનો લક્ષ્યાંક હતો પરંતુ પાંચમા દિવસે તેની આખી ટીમ 291 રને આઉટ થઈ જતાં 31 રને ભારતનો વિજય થયો હતો. ભારતે ચાર મેચની ટેસ્ટ … Continue reading એડિલેડમાં ઈતિહાસ રચતી કોહલીબ્રિગેડઃ કાંગારુંને 31 રને કચડયા (AAJKAAL)